gu_tn/2JN/01/04.md

1.9 KiB

યોહાન સતત મંડળીને ઉપદેશ આપે છે "સ્ત્રી." વિશ્વાસીઓ તેના "બાળકો છે." [જુઓ: ૧:૧]

તમારા અમૂક બાળકો

શબ્દ "તમારા" એ એકવચન છે.

જેમ આપણે પિતા પાસેથી આજ્ઞાઓ પ્રાપ્ત કરી તેમ

"જેમ ઈશ્વર પિતા આપણને આજ્ઞા આપે છે"

જેમ મેં તમને આજ્ઞાઓ આપી હતી તેમ

"જેમ હું તમને કંઈ નવું જાણવું છુ તેમ"

પણ જે આપણી પાસે શરૂઆતથી હતું

"પણ હું તમને એ લખું છુ ખ્રિસ્તે આપણને આજ્ઞા આપી હતી જયારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો. [જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ]

જેથી આપણે એકબીજા પર પ્રેમ કરીએ

આ રીતે ભાષાંતર કરી નવું વાક્ય બનાવી શકાય: "અને તેણે આપણને આજ્ઞા આપી કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ."

આ આજ્ઞા છે, તમે પ્રથમથી સાંભળ્યા છતાં, તમે તેમાં ચાલે

શબ્દ "તે" પ્રેમ માટે વપરાયો છે. બીજું ભાષાંતર: "અને જેમ તેણે તમને પ્રથમથી આજ્ઞા કરી હતી તેમ એકબીજા પર પ્રેમ કરો."

તમે તેમાં ચાલો

શબ્દ "તમે" એ બહુવચન છે.