# યોહાન સતત મંડળીને ઉપદેશ આપે છે "સ્ત્રી." વિશ્વાસીઓ તેના "બાળકો છે." [જુઓ: ૧:૧] # તમારા અમૂક બાળકો શબ્દ "તમારા" એ એકવચન છે. # જેમ આપણે પિતા પાસેથી આજ્ઞાઓ પ્રાપ્ત કરી તેમ "જેમ ઈશ્વર પિતા આપણને આજ્ઞા આપે છે" # જેમ મેં તમને આજ્ઞાઓ આપી હતી તેમ "જેમ હું તમને કંઈ નવું જાણવું છુ તેમ" # પણ જે આપણી પાસે શરૂઆતથી હતું "પણ હું તમને એ લખું છુ ખ્રિસ્તે આપણને આજ્ઞા આપી હતી જયારે આપણે પ્રથમ વિશ્વાસ કર્યો. [જુઓ: સ્પષ્ટ અને અસ્પષ્ટ] # જેથી આપણે એકબીજા પર પ્રેમ કરીએ આ રીતે ભાષાંતર કરી નવું વાક્ય બનાવી શકાય: "અને તેણે આપણને આજ્ઞા આપી કે આપણે એકબીજા પર પ્રેમ કરીએ." # આ આજ્ઞા છે, તમે પ્રથમથી સાંભળ્યા છતાં, તમે તેમાં ચાલે શબ્દ "તે" પ્રેમ માટે વપરાયો છે. બીજું ભાષાંતર: "અને જેમ તેણે તમને પ્રથમથી આજ્ઞા કરી હતી તેમ એકબીજા પર પ્રેમ કરો." # તમે તેમાં ચાલો શબ્દ "તમે" એ બહુવચન છે.