gu_tn/2CO/12/20.md

1.3 KiB

જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં

તરફ : "હું જેવું ઇચ્છું છું તેવાતમને ન જોઉં,"

તેવો તમે મને જુઓ;

તરફ : "મારા જેવો પ્રતિભાવ"

જેવો તમે ચાહતા નથી

તરફ : "હું આશા રાખું છું કે હું એવો ન હોઉં"

હું તેઓમાંનાકેટલાક માટે ચૂપ રહ્યો કેમ કે તેઓએ અત્યારે મારી આગળ પાપ કર્યું છે

તરફ : "હું દુઃખી થઈશ કેમ કે તમારામાંના ઘણાએ હજુ જુના પાપો ત્યજ્યા નથી"

અને અશુદ્ધતા, વ્યભિચાર એવા ગંદાપાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે હું દુઃખી થાઉં.

તરફ : "અને હજુ સુધી તમે તમારા અનૈતિક પાપોનો પસ્તાવો કર્યો નથી."