gu_tn/2CO/12/20.md

15 lines
1.3 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જેવા હું ચાહું તેવા હું તમને ન જોઉં
તરફ : "હું જેવું ઇચ્છું છું તેવાતમને ન જોઉં,"
# તેવો તમે મને જુઓ;
તરફ : "મારા જેવો પ્રતિભાવ"
# જેવો તમે ચાહતા નથી
તરફ : "હું આશા રાખું છું કે હું એવો ન હોઉં"
# હું તેઓમાંનાકેટલાક માટે ચૂપ રહ્યો કેમ કે તેઓએ અત્યારે મારી આગળ પાપ કર્યું છે
તરફ : "હું દુઃખી થઈશ કેમ કે તમારામાંના ઘણાએ હજુ જુના પાપો ત્યજ્યા નથી"
# અને અશુદ્ધતા, વ્યભિચાર એવા ગંદાપાપ કરીને તેનો પસ્તાવો કર્યો નથી, તેઓમાંના ઘણા વિષે હું દુઃખી થાઉં.
તરફ : "અને હજુ સુધી તમે તમારા અનૈતિક પાપોનો પસ્તાવો કર્યો નથી."