15 lines
1.6 KiB
Markdown
15 lines
1.6 KiB
Markdown
# પણ ચાલાક હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા
|
|
|
|
તરફ: "પણ કેટલાક વિચારે છે કે હું કપટી છું અને કપટનો ઉપયોગ કરું છું." (જુઓ : વક્રોકિત)
|
|
# શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે?
|
|
|
|
તરફ : "ના જેઓને મેં તમારી પાસે મોકલ્યા છે તેઓની પાસેથી મેં સ્વાર્થ સાધ્યો નથી!" (જુઓ : અલંકારિક પ્રશ્ન)
|
|
# શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો?
|
|
|
|
તરફ : "તિતસે તમારી પાસેથી કોઈતેઓએ તમારી પાસેથી લાભ લીધો નથી. (જુઓ : અલંકારિક પ્રશ્ન)
|
|
# શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી?
|
|
|
|
તરફ : "અમે બધા એક પ્રકારનું વલણ ધરાવીએ છીએ અને એક સમાન જીવીએ છીએ." (જુઓ : અલંકારિક પ્રશ્ન)
|
|
# શું એક જ પગલામાં ચાલ્યા નથી?
|
|
|
|
તરફ : "અમે એક જ બાબતો કરીએ છીએ." (જુઓ :અલંકારિકપ્રશ્ન) |