gu_tn/2CO/12/16.md

1.6 KiB

પણ ચાલાક હોવાથી મેં તમને કપટથી ફસાવ્યા

તરફ: "પણ કેટલાક વિચારે છે કે હું કપટી છું અને કપટનો ઉપયોગ કરું છું." (જુઓ : વક્રોકિત)

શું જેઓને મેં તમારી પાસે મોકલ્યા તેઓમાંના કોઈની મારફતે મેં તમારાથી કંઈ સ્વાર્થ સાધ્યો છે?

તરફ : "ના જેઓને મેં તમારી પાસે મોકલ્યા છે તેઓની પાસેથી મેં સ્વાર્થ સાધ્યો નથી!" (જુઓ : અલંકારિક પ્રશ્ન)

શું તિતસે તમારી પાસે કંઈ સ્વાર્થ સાધ્યો?

તરફ : "તિતસે તમારી પાસેથી કોઈતેઓએ તમારી પાસેથી લાભ લીધો નથી. (જુઓ : અલંકારિક પ્રશ્ન)

શું એક જ આત્મામાં અમે ચાલ્યા નથી?

તરફ : "અમે બધા એક પ્રકારનું વલણ ધરાવીએ છીએ અને એક સમાન જીવીએ છીએ." (જુઓ : અલંકારિક પ્રશ્ન)

શું એક જ પગલામાં ચાલ્યા નથી?

તરફ : "અમે એક જ બાબતો કરીએ છીએ." (જુઓ :અલંકારિકપ્રશ્ન)