gu_tn/2CO/12/11.md

1.5 KiB

હું [અભિમાન કરીને] મૂર્ખ થયો

"મે મુર્ખની જેમ કામ કર્યું!"

તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા

તરફ : "તમારે મારા કામની જાહેરમાં પ્રશંસા કરવી જોઈએ,"

હું ઉતરતી કશાન હતો

તરફ : "પણ હું બધાં કરતા ઉતરતો નથી

"મુખ્ય પ્રેરીતો"

"અભિમાની જુઠા શિક્ષકો"

તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા?

તરફ : "બીજી મંડળીઓવચ્ચે તફાવત છે કે હું મારા કામમાં અને તમે તમારા કામમાં"

હું તમારા પર બોજારૂપ ન થયો?

તરફ : "તેટલા માટે મે નાણા માટે ના પૂચ્છ્યું કે તમે મારા કામને માટે મદદ કરશો."

મારો આ અપરાધ મને માફ કરો.!

પાઉલ કોરિંથીઓના માંગની પ્રશંસાને માટે માફી માંગી રહ્યો હતો. (જુઓ :વક્રોક્તિ)