# હું [અભિમાન કરીને] મૂર્ખ થયો "મે મુર્ખની જેમ કામ કર્યું!" # તમે મને ફરજ પાડી; પણ તમારે મારાં વખાણ કરવાં જોઈતાં હતા તરફ : "તમારે મારા કામની જાહેરમાં પ્રશંસા કરવી જોઈએ," # હું ઉતરતી કશાન હતો તરફ : "પણ હું બધાં કરતા ઉતરતો નથી # "મુખ્ય પ્રેરીતો" # "અભિમાની જુઠા શિક્ષકો" # તમે બીજા વિશ્વાસી સમુદાયો કરતાં કઈ રીતે ઊતરતા હતા? તરફ : "બીજી મંડળીઓવચ્ચે તફાવત છે કે હું મારા કામમાં અને તમે તમારા કામમાં" # હું તમારા પર બોજારૂપ ન થયો? તરફ : "તેટલા માટે મે નાણા માટે ના પૂચ્છ્યું કે તમે મારા કામને માટે મદદ કરશો." # મારો આ અપરાધ મને માફ કરો.! પાઉલ કોરિંથીઓના માંગની પ્રશંસાને માટે માફી માંગી રહ્યો હતો. (જુઓ :વક્રોક્તિ)