gu_tn/2CO/12/01.md

18 lines
1.5 KiB
Markdown

# હું ચાલુ રાખીશ.
"હું અનિચ્છાએચાલુ રાખીશ"
# પ્રભુ તરફથી પ્રકટીકરણ
શાણપણ, જ્ઞાન અથવા પ્રભુ તરફથી સમજદારી.
# ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છૂં જે ચૌદ વર્ષ પહેલા
પાઉલ ખરેખર પોતાને વર્ણવે છે જે તે હવે આગળ જણાવે છેછે.
# શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી
પાઉલ હજુ પોતાને વર્ણન કરી રહ્યો છે જાણે કોઈ બીજાને આવું થયું હોય. તરફ : "હું નથી જાણતો કે આ માણસ શરીરમાં હતો કે અથવા તેના આત્મિક શરીરમાં."
# ઈશ્વર જાણે છે
તરફ : "ફક્ત ઈશ્વર જાણે છે"
# ત્રીજું આકાશ
આકાશ અથવા અવકાશ કરતા ઈશ્વરનાં પવિત્ર નિવાસસ્થાન વિષે ઉલ્લેખાયું છે (ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડ અવકાશમાં આવે છે).