gu_tn/2CO/12/01.md

1.5 KiB

હું ચાલુ રાખીશ.

"હું અનિચ્છાએચાલુ રાખીશ"

પ્રભુ તરફથી પ્રકટીકરણ

શાણપણ, જ્ઞાન અથવા પ્રભુ તરફથી સમજદારી.

ખ્રિસ્તમાં એક એવા માણસને હું ઓળખું છૂં જે ચૌદ વર્ષ પહેલા

પાઉલ ખરેખર પોતાને વર્ણવે છે જે તે હવે આગળ જણાવે છેછે.

શરીરમાં હતો કે શરીર બહાર હતો તે હું જાણતો નથી

પાઉલ હજુ પોતાને વર્ણન કરી રહ્યો છે જાણે કોઈ બીજાને આવું થયું હોય. તરફ : "હું નથી જાણતો કે આ માણસ શરીરમાં હતો કે અથવા તેના આત્મિક શરીરમાં."

ઈશ્વર જાણે છે

તરફ : "ફક્ત ઈશ્વર જાણે છે"

ત્રીજું આકાશ

આકાશ અથવા અવકાશ કરતા ઈશ્વરનાં પવિત્ર નિવાસસ્થાન વિષે ઉલ્લેખાયું છે (ગ્રહો, તારાઓ અને બ્રહ્માંડ અવકાશમાં આવે છે).