gu_tn/2CO/11/12.md

15 lines
985 B
Markdown

# તેઓને બહાનું મળતું હું અટકાવું
બંધ કરવું અથવા દાવાને નબળા કરવા.
# જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓનેબહાનું મળતા હું અટકાવું.
આ લોકોને અભિમાન કરવાનું ગમે છે કે તેઓના કામો પાઉલના કામો જેવા છે.
# તેના જેવા લોકો
તરફ : "તેવા લોકો"
# કપટી કાર્યકર્તાઓ
"અથવા અપ્રમાણિક કાર્યકર્તાઓ"
# ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે.
આ લોકો ખ્રિસ્તના પ્રેરીતોના જેવો ડોળ કરે છે.