gu_tn/2CO/11/12.md

985 B

તેઓને બહાનું મળતું હું અટકાવું

બંધ કરવું અથવા દાવાને નબળા કરવા.

જેમાં અભિમાન કરીને અમારા સમાન દેખાવા માગે છે તેઓનેબહાનું મળતા હું અટકાવું.

આ લોકોને અભિમાન કરવાનું ગમે છે કે તેઓના કામો પાઉલના કામો જેવા છે.

તેના જેવા લોકો

તરફ : "તેવા લોકો"

કપટી કાર્યકર્તાઓ

"અથવા અપ્રમાણિક કાર્યકર્તાઓ"

ખ્રિસ્તના પ્રેરિતોનો વેશ ધરનારા છે.

આ લોકો ખ્રિસ્તના પ્રેરીતોના જેવો ડોળ કરે છે.