gu_tn/2CO/10/07.md

988 B

તમારી આગળ સ્પષ્ટ છે તે જુઓ

તરફ : "જે તમારા માટે એકદમ બરાબર હોય તેનુ મનન કરો."

તો તેણે ફરી પોતાને યાદ કરાવવું

"તેને યાદ આવવા દો"

જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ

તરફ : "જેટલે દરજ્જે તે ખ્રિસ્તનો છે તેટલા જ અમે પણ ખ્રિસ્તના છીએ."

તમને તૈયાર કરી છીએ

"ખ્રિસ્તના સાથીઓ તરીકે તમારી ઉન્નતિને આગળ વધરીએ છીએ" અથવા "ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમને વધવાને માટે મદદકરીએ છીએ"