# તમારી આગળ સ્પષ્ટ છે તે જુઓ તરફ : "જે તમારા માટે એકદમ બરાબર હોય તેનુ મનન કરો." # તો તેણે ફરી પોતાને યાદ કરાવવું "તેને યાદ આવવા દો" # જેમ તે પોતે ખ્રિસ્તનો છે તેમ અમે પણ ખ્રિસ્તના છીએ તરફ : "જેટલે દરજ્જે તે ખ્રિસ્તનો છે તેટલા જ અમે પણ ખ્રિસ્તના છીએ." # તમને તૈયાર કરી છીએ "ખ્રિસ્તના સાથીઓ તરીકે તમારી ઉન્નતિને આગળ વધરીએ છીએ" અથવા "ખ્રિસ્તના અનુયાયીઓ તરીકે તમને વધવાને માટે મદદકરીએ છીએ"