gu_tn/2CO/09/10.md

1.2 KiB

જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે

પાઉલ આ રૂપક વાપરીને ઈશ્વરે તેમના લોકના ઉદ્ધાર માટે જે પ્રબંધ કર્યો છે તે દર્શાવે છે. (જુઓ :અર્ધાલંકાર)

તમારું વાવવાનું બીજ

તરફ : "તમારી સંપત્તિ"

તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે

"તમારા ન્યાયપણાના ફળો"

અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય.

તરફ : "અને જયારે અમે તમારા દાનો બીજાઓને આપીએ કે જેમનેજરૂર છે,તેઓ ઈશ્વરનો ખૂબ આભાર માનશે."