# જે વાવનારને માટે બીજ તથા ખોરાકને સારુ રોટલી પૂરાં પાડે છે, તેઓ તમારું વાવવાનું બીજ પૂરું પાડશે અને વધારશે અને તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે પાઉલ આ રૂપક વાપરીને ઈશ્વરે તેમના લોકના ઉદ્ધાર માટે જે પ્રબંધ કર્યો છે તે દર્શાવે છે. (જુઓ :અર્ધાલંકાર) # તમારું વાવવાનું બીજ તરફ : "તમારી સંપત્તિ" # તમારા ન્યાયીપણાના ફળોની વૃદ્ધિ કરશે "તમારા ન્યાયપણાના ફળો" # અને તેથી અમારી મારફતે ઈશ્વરની સ્તુતિ થાય. તરફ : "અને જયારે અમે તમારા દાનો બીજાઓને આપીએ કે જેમનેજરૂર છે,તેઓ ઈશ્વરનો ખૂબ આભાર માનશે."