gu_tn/2CO/06/08.md

18 lines
1.4 KiB
Markdown

# અમારા કામ
"અમારા" પાઉલ અને તિમોથીને માટે ઉલ્લેખાયું છે.
# માન અને અપમાનમાં
આ સીમાંત પદો એ જણાવે છે કે કેવી રીતે લોકો પાઉલની સેવાઓના કાર્યને જૂએ છે. (જુઓ : વિસ્તારવું)
# અપકીર્તિ તથા સુકીર્તિથી
આ સીમાંત પદો એ જણાવે છે કે કેવું લોકો પાઉલની સેવાઓના કાર્ય વિષે બોલે છે. (જુઓ : વિસ્તારવું)
# મરણ નજીક તો પણ જુઓ જીવંત છીએ
તરફ : "જેમ તમે જુઓ છો, મરેલા અને જીવતા"
# પણ સદા આનંદ કરનારા
તરફ : "પણ સદા આનંદ કરનારા ઈસુ ખ્રિસ્ત વિશેના સારા સમાચાર કારણે"
# કઈ હોવા ન છતાં સર્વ સંપન્ન જેવા છીએ; કંગાલ જેવા તો પણ સઘળાના માલિક છીએ.
તરફ : "કી ન હોવા છતાંઈશ્વરમાં ધનવાન છીએ."