gu_tn/2CO/06/08.md

1.4 KiB

અમારા કામ

"અમારા" પાઉલ અને તિમોથીને માટે ઉલ્લેખાયું છે.

માન અને અપમાનમાં

આ સીમાંત પદો એ જણાવે છે કે કેવી રીતે લોકો પાઉલની સેવાઓના કાર્યને જૂએ છે. (જુઓ : વિસ્તારવું)

અપકીર્તિ તથા સુકીર્તિથી

આ સીમાંત પદો એ જણાવે છે કે કેવું લોકો પાઉલની સેવાઓના કાર્ય વિષે બોલે છે. (જુઓ : વિસ્તારવું)

મરણ નજીક તો પણ જુઓ જીવંત છીએ

તરફ : "જેમ તમે જુઓ છો, મરેલા અને જીવતા"

પણ સદા આનંદ કરનારા

તરફ : "પણ સદા આનંદ કરનારા ઈસુ ખ્રિસ્ત વિશેના સારા સમાચાર કારણે"

કઈ હોવા ન છતાં સર્વ સંપન્ન જેવા છીએ; કંગાલ જેવા તો પણ સઘળાના માલિક છીએ.

તરફ : "કી ન હોવા છતાંઈશ્વરમાં ધનવાન છીએ."