gu_tn/2CO/05/06.md

745 B

જ્યારે અમે કે શરીરમાં રહીએ છીએ

તરફ : "જયારે અમે આ પૃથ્વી પરના શરીરમાં જીવી રહ્યાં છીએ"

અમે પ્રભુથી વિયોગી [દૂર રહેતાં] પ્રવાસી છીએ.

તરફ : "અમે પ્રભૂ સાથે વસતા નથી " અથવા "આપણે સ્વર્ગમાં પ્રભુની સાથે નથી"

પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.

તરફ : "પ્રભુની સાથે સ્વર્ગમાં રહેવું."