gu_tn/2CO/05/06.md

9 lines
745 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# જ્યારે અમે કે શરીરમાં રહીએ છીએ
તરફ : "જયારે અમે આ પૃથ્વી પરના શરીરમાં જીવી રહ્યાં છીએ"
# અમે પ્રભુથી વિયોગી [દૂર રહેતાં] પ્રવાસી છીએ.
તરફ : "અમે પ્રભૂ સાથે વસતા નથી " અથવા "આપણે સ્વર્ગમાં પ્રભુની સાથે નથી"
# પ્રભુની પાસે વાસો કરવો એ અમને વધારે પસંદ છે.
તરફ : "પ્રભુની સાથે સ્વર્ગમાં રહેવું."