gu_tn/2CO/04/16.md

3.3 KiB

પાઉલ અને તિમોથીએ તેઓની મુશ્કેલી ભરેલી પરિસ્થિતિ વિષે લખવાનું ચાલુ રાખ્યું છે.

જેથી અમે નાસીપાસ થતા નથી

તરફ : "જેથી અમે પ્રોત્સાહન પામીએ છીએ"(જુઓ : વક્રોકિત) બાહ્ય રીતે અમે ક્ષય પામીએ છીએ

આ વાક્ય પાઉલ અને તિમોથીના બહારનો શરીરનો દેખાવ જોવા મળે છે. "ક્ષય પામે" જેણે પોતાનાં શરીરનો તંદુરસ્તદેખાવ ગુમાવ્યો છે તેના વિષે ઉલ્લેખ્યું છે.

અમારું આંતરિક મનુષ્યત્વ પ્રતિદિન નવું થતું જાય છે

આ શબ્દ "આંતરિક" તે અંદરનું માંણસ જ્યારે આ વિચારે છે તેનો ઉલ્લેખ કરે છે. આ શબ્દ "નવું થતું જાય છે" તેઓના વિચારો ફરીથી હકારાત્મક રીતે નવા બને છે.

ઘણી વધારે તથા અતિશય અનંતકાળિક મહિમા ઉત્પન્ન કરે છે

પાઉલ અને તિમોથી અમને જણાવે છે કે એનું વજન ઘણું હોય છે જે માપી ના શકાય. આ બીજી રીતે પણ કહી શકાય કે તેઓએ જે કઈ કર્યું છે તે બહુ આદર પૂર્વક કર્યું હતું. તરફ : "તેઓને સ્વર્ગમાં સદાકાળને માટે બહુ મોટો આદર મળશે " (જુઓ : રૂઢિપ્રયોગ)

ધ્યાન રાખીએ છીએ

આ વાક્ય એવી વ્યક્તિ માટે ઉલ્લેખાયું છે કે જે ઇચ્છા ધરાવે અને કઈક બને તેવી અપેક્ષા રાખે. તરફ : "ઇચ્છા રાખવી" (જુઓ : રૂઢિપ્રયોગ)

એવી બાબતો કે જે દ્રશ્ય છે

આ જીવન દરમિયાન જે મિલકત પ્રાપ્ત કરી કે [ઉલ્લેખ્યું છે. તરફ : "કબજો કરવો" (જુઓ : રૂઢિપ્રયોગ)

એવી બાબતો કે જે અદ્રશ્ય છે

સ્વર્ગમાં જે બદલો મળવાનો છે તેનો ઉલ્લેખ છે. તરફ : "મહાન બદલો જે સ્વર્ગમાં કબજો મળવાનો છે." (જુઓ : રૂઢિપ્રયોગ) આ પહેલાં વાક્યથી આપણને સમજમાં આવે છે કે પાઉલ અને તિમોથી શું જોઈ રહ્યાં હતા. (જુઓ : અનુક્ત શબ્દ)