11 lines
1.3 KiB
Markdown
11 lines
1.3 KiB
Markdown
# અમને વિજયમાં દોરે છે
|
|
|
|
પાઉલ ખ્રિસ્તને ઉલ્લેખીને કહે છે કે જાણે કે તે એક લશ્કરી આગેવાની કરતા હોય તેમ પોતાના સૈનિકોને વિજય તરફ દોરે છે. તરફ : "અમને વિજય આપે છે"
|
|
|
|
(જુઓ :રૂપક)
|
|
# અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે
|
|
|
|
"સારા જ્ઞાનની સુગંધ" પાઉલ આ વાક્ય વાપરતા ઉલ્લેખે છે કે "મીઠી સુગંધ" એ જ્ઞાનનો આનંદ આપે છે. તરફ : "આનંદ આપનાર જ્ઞાન" (જુઓ : રૂપક)
|
|
# ખ્રિસ્તની સુગંધ છીએ
|
|
|
|
"ખ્રિસ્તની સારી સુગંધ" પાઉલ આ વાક્ય વાપરતા કે "મીઠી સુગંધ" એ જ્ઞાન કે જે ખુશી આપે છે તેનો ઉલ્લેખ કરે છે. તરફ : "ખ્રિસ્તના જ્ઞાનની પ્રશંશા." (જુઓ : રૂપક) |