gu_tn/2CO/02/14.md

1.3 KiB

અમને વિજયમાં દોરે છે

પાઉલ ખ્રિસ્તને ઉલ્લેખીને કહે છે કે જાણે કે તે એક લશ્કરી આગેવાની કરતા હોય તેમ પોતાના સૈનિકોને વિજય તરફ દોરે છે. તરફ : "અમને વિજય આપે છે"

(જુઓ :રૂપક)

અમારે આશરે પોતાના જ્ઞાનની સુગંધ સર્વ જગ્યામાં ફેલાવે છે

"સારા જ્ઞાનની સુગંધ" પાઉલ આ વાક્ય વાપરતા ઉલ્લેખે છે કે "મીઠી સુગંધ" એ જ્ઞાનનો આનંદ આપે છે. તરફ : "આનંદ આપનાર જ્ઞાન" (જુઓ : રૂપક)

ખ્રિસ્તની સુગંધ છીએ

"ખ્રિસ્તની સારી સુગંધ" પાઉલ આ વાક્ય વાપરતા કે "મીઠી સુગંધ" એ જ્ઞાન કે જે ખુશી આપે છે તેનો ઉલ્લેખ કરે છે. તરફ : "ખ્રિસ્તના જ્ઞાનની પ્રશંશા." (જુઓ : રૂપક)