gu_tn/2CO/02/12.md

11 lines
958 B
Markdown

# મારે માટે બારણું ઉઘાડેલું છતાં
જેમ એક ખુલ્લું બારણું જવા માટે હોય તેમ, તેથી પાઉલને ત્રોઆસમાં સુવાર્તા પ્રચાર કરવાની તક આપવામાં આવી હતી. તરફ : "મને તક આપવામાં આવી હતી"
(જુઓ : રૂપક)
# મારો ભાઈ તિતસ
પાઉલે ઘણી વખત ખ્રિસ્તમાં બીજા ભાઈઓ જેઓ મારી સાથે સેવામાં ભાગ આપ્યો છે તેઓને યાદ કરીને તેઓનું વર્ણન કરે છે
# તેઓથી વિદાય લઈને હું ગયો
"તેથી મેં ત્રોઆસના લોકોની વિદાય લીધી"