gu_tn/2CO/02/12.md

958 B

મારે માટે બારણું ઉઘાડેલું છતાં

જેમ એક ખુલ્લું બારણું જવા માટે હોય તેમ, તેથી પાઉલને ત્રોઆસમાં સુવાર્તા પ્રચાર કરવાની તક આપવામાં આવી હતી. તરફ : "મને તક આપવામાં આવી હતી"

(જુઓ : રૂપક)

મારો ભાઈ તિતસ

પાઉલે ઘણી વખત ખ્રિસ્તમાં બીજા ભાઈઓ જેઓ મારી સાથે સેવામાં ભાગ આપ્યો છે તેઓને યાદ કરીને તેઓનું વર્ણન કરે છે

તેઓથી વિદાય લઈને હું ગયો

"તેથી મેં ત્રોઆસના લોકોની વિદાય લીધી"