gu_tn/2CO/02/10.md

526 B

તમારા માટે માફી

શક્ય અર્થો ૧) "તમારા માટે મારા પ્રેમની માફી" (યુડીબી) અથવા ૨) "તમારા લાભને અર્થે તમને માફ કર્યા"

આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી

"કેમ કે અમે તેમની યોજનાઓ જાણીએ છીએ." (જુઓ : મૃદુવ્યંગ્ય)