# તમારા માટે માફી શક્ય અર્થો ૧) "તમારા માટે મારા પ્રેમની માફી" (યુડીબી) અથવા ૨) "તમારા લાભને અર્થે તમને માફ કર્યા" # આપણે તેની યુક્તિઓ વિષે અજાણ્યા નથી "કેમ કે અમે તેમની યોજનાઓ જાણીએ છીએ." (જુઓ : મૃદુવ્યંગ્ય)