gu_tn/1TI/05/03.md

2.2 KiB

સન્માન

"સન્માન પૂરું પાડવા માટે"

વિધવાઓ, ખરેખર વિધવાઓ

" વિધવાઓ, વિધવાઓ જે જરૂરિયાતમાં છે" અથવા "વિધવા, વિધવા કે જેણે કોઈ કંઈપણ આપતું નથી"

પણ વિધવા

"પણ જયારે વિધવા"

બાળક

"જે કોઈને તે બાળક મને છે" અથવા "જે કોઈ તેને માતા કહે છે"

સંતાનોના સંતાનો

"જે કોઈને તે પોતાના વંશજ માંને છે" અથવા "જે કોઈ તેને માતા કે દાદીમાં કહે છે"

પહેલા તેઓને

"સૌપ્રથમ તેઓ પહેલા" અથવા "તેઓને અગ્રતા કરવા દો"

સન્માન કરતા શીખો

"તેઓની ધાર્મિકતા પ્રગટ કરો" અથવા "તેઓની ઈશ્વરપરાયણતા પ્રગટ કરો" અથવા "તેઓનો ધર્મ ખાતરી કરો" અથવા "તેઓની જવાબદારી નિભાવવાનું શીખો"

તેઓના પોતાના ઘરમાં

" પોતાના કુટુંબમાં" અથવા "જેઓ તેમના ઘરમાં રહે છે"

માતા પિતાઓનું ઋણ ચૂકવવાનું શીખે

"માતાપીતાઓનો બાળકો વાળે" અથવા "તેઓના માતાપિતાઓને ને બદલામાં આપવું જે સારી બાબતો પહેલા તેઓએ તેમને આપી હતી"

કેમ કે આ ઈશ્વરને પસંદ છે

"જયારે તેઓ આવા કાર્યો કરે છે ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે" અથવા "આ સન્માનનું કાર્ય ઈશ્વરને પસંદ છે"