gu_tn/1TI/05/03.md

30 lines
2.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સન્માન
"સન્માન પૂરું પાડવા માટે"
# વિધવાઓ, ખરેખર વિધવાઓ
" વિધવાઓ, વિધવાઓ જે જરૂરિયાતમાં છે" અથવા "વિધવા, વિધવા કે જેણે કોઈ કંઈપણ આપતું નથી"
# પણ વિધવા
"પણ જયારે વિધવા"
# બાળક
"જે કોઈને તે બાળક મને છે" અથવા "જે કોઈ તેને માતા કહે છે"
# સંતાનોના સંતાનો
"જે કોઈને તે પોતાના વંશજ માંને છે" અથવા "જે કોઈ તેને માતા કે દાદીમાં કહે છે"
# પહેલા તેઓને
"સૌપ્રથમ તેઓ પહેલા" અથવા "તેઓને અગ્રતા કરવા દો"
# સન્માન કરતા શીખો
"તેઓની ધાર્મિકતા પ્રગટ કરો" અથવા "તેઓની ઈશ્વરપરાયણતા પ્રગટ કરો" અથવા "તેઓનો ધર્મ ખાતરી કરો" અથવા "તેઓની જવાબદારી નિભાવવાનું શીખો"
# તેઓના પોતાના ઘરમાં
" પોતાના કુટુંબમાં" અથવા "જેઓ તેમના ઘરમાં રહે છે"
# માતા પિતાઓનું ઋણ ચૂકવવાનું શીખે
"માતાપીતાઓનો બાળકો વાળે" અથવા "તેઓના માતાપિતાઓને ને બદલામાં આપવું જે સારી બાબતો પહેલા તેઓએ તેમને આપી હતી"
# કેમ કે આ ઈશ્વરને પસંદ છે
"જયારે તેઓ આવા કાર્યો કરે છે ત્યારે ઈશ્વર પ્રસન્ન થાય છે" અથવા "આ સન્માનનું કાર્ય ઈશ્વરને પસંદ છે"