gu_tn/1TI/04/11.md

12 lines
980 B
Markdown

# આ બાબતો પ્રગટ કરો અને શીખવો
" આજ્ઞા આપો અને શીખવો" અથવા "જેમ મેં ઉલ્લેખ કર્યો તેમ આજ્ઞા કરો અને શીખવો"
# તમારી જુવાનીના સમયોમાં કોઈ તમને ન તુચ્છકારે
" તુ જુવાન હોવાથી કોઈ તને ઓછો મહત્વનો ન ગણે"
# વાંચવામાં હાજર રહો
"શાસ્ત્ર વાંચવાનું રાખો" અથવા "જાહેરમાં ઊંચા અવાજે ઈશ્વરનું વચન વાંચો"
# હાજરી આપવી ... સલાહ
"બીજાઓને સલાહ આપો" અથવા "નીજોને કહો કે ઈશ્વરનું વચન તેમનામાં અનુકરણ કરે"