gu_tn/1TI/04/11.md

980 B

આ બાબતો પ્રગટ કરો અને શીખવો

" આજ્ઞા આપો અને શીખવો" અથવા "જેમ મેં ઉલ્લેખ કર્યો તેમ આજ્ઞા કરો અને શીખવો"

તમારી જુવાનીના સમયોમાં કોઈ તમને ન તુચ્છકારે

" તુ જુવાન હોવાથી કોઈ તને ઓછો મહત્વનો ન ગણે"

વાંચવામાં હાજર રહો

"શાસ્ત્ર વાંચવાનું રાખો" અથવા "જાહેરમાં ઊંચા અવાજે ઈશ્વરનું વચન વાંચો"

હાજરી આપવી ... સલાહ

"બીજાઓને સલાહ આપો" અથવા "નીજોને કહો કે ઈશ્વરનું વચન તેમનામાં અનુકરણ કરે"