gu_tn/1TI/03/08.md

27 lines
2.3 KiB
Markdown

# સેવકો, તેજ પ્રમાણે
"દેખરેખ રાખનારાઓની જરૂરિયાત છે , સેવકો માટે પણ જરૂરિયાત છે"
# પ્રતિષ્ઠિત થવા જોઈએ
"સન્માનને પાત્ર હોવા જોઈએ"
# બે મોઢે બોલનાર નહિ
"એક વાત કહે અને તેનો અર્થ કઈ બીજો નીકળે" અથવા "એક માણસને કઈ કહે અને બીજાને કઈ અલગ કહે"
# દારૂ પીનારો નહિ
"દારૂનો વ્યસની ન હોવો જોઈએ" અથવા "દારૂની જ પૂજા કરનારો ન હોવો જોઈએ"
# લોભી નહિ
"અનુચિત લાભ પ્રાપ્ત કરવા ધ્યાન ન આપનાર"
# વિશ્વાસનું પ્રગટ થયેલ સત્ય પાડનાર કરનાર હોવું જોઈએ
"જે સત્ય સંદેશો ઈશ્વર સતત પ્રગટ કરે છે અને જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ." આ દર્શાવે છે કે આ સત્ય થોડા સમય માટે હયાત હતું અને પછી ઈશ્વરે તેમને તે સમયે પ્રગટ કર્યું.
# શુદ્ધ અંતઃકરણથી
" અત્નઃકરણ જાણે છે કે આપણે કઈ ખરાબ કર્યું નથી"
# તેઓ ... પરખાવવા જોઈએ
"તેઓની કસોટી થયા પછી નક્કી કરવું કે તેઓ સેવાને માટે યોગ્ય છે કે નહિ" અથવા "તેઓ પહેલા પોતાની જાતને પારખે"
# કેમ કે તેઓ ઠપકાથી પરે છે
"અગર જો કોઈ તેમનામાં કંઈ ખોટું જણાય" અથવા "કેમ કે તેઓ નિર્દોષ છે" અથવા "તેઓએ કઈ ખોટું નથી કર્યું ત્યાં સુધો."