gu_tn/1TI/03/08.md

2.3 KiB

સેવકો, તેજ પ્રમાણે

"દેખરેખ રાખનારાઓની જરૂરિયાત છે , સેવકો માટે પણ જરૂરિયાત છે"

પ્રતિષ્ઠિત થવા જોઈએ

"સન્માનને પાત્ર હોવા જોઈએ"

બે મોઢે બોલનાર નહિ

"એક વાત કહે અને તેનો અર્થ કઈ બીજો નીકળે" અથવા "એક માણસને કઈ કહે અને બીજાને કઈ અલગ કહે"

દારૂ પીનારો નહિ

"દારૂનો વ્યસની ન હોવો જોઈએ" અથવા "દારૂની જ પૂજા કરનારો ન હોવો જોઈએ"

લોભી નહિ

"અનુચિત લાભ પ્રાપ્ત કરવા ધ્યાન ન આપનાર"

વિશ્વાસનું પ્રગટ થયેલ સત્ય પાડનાર કરનાર હોવું જોઈએ

"જે સત્ય સંદેશો ઈશ્વર સતત પ્રગટ કરે છે અને જેના પર આપણે વિશ્વાસ કરીએ છીએ." આ દર્શાવે છે કે આ સત્ય થોડા સમય માટે હયાત હતું અને પછી ઈશ્વરે તેમને તે સમયે પ્રગટ કર્યું.

શુદ્ધ અંતઃકરણથી

" અત્નઃકરણ જાણે છે કે આપણે કઈ ખરાબ કર્યું નથી"

તેઓ ... પરખાવવા જોઈએ

"તેઓની કસોટી થયા પછી નક્કી કરવું કે તેઓ સેવાને માટે યોગ્ય છે કે નહિ" અથવા "તેઓ પહેલા પોતાની જાતને પારખે"

કેમ કે તેઓ ઠપકાથી પરે છે

"અગર જો કોઈ તેમનામાં કંઈ ખોટું જણાય" અથવા "કેમ કે તેઓ નિર્દોષ છે" અથવા "તેઓએ કઈ ખોટું નથી કર્યું ત્યાં સુધો."