15 lines
1.9 KiB
Markdown
15 lines
1.9 KiB
Markdown
# પોતાના ઘરને સારી રીતે સંભાળે છે, અને તેના બાળકો તેને દરેક બાબતમાં આધીન રહે અને સન્માન આપે
|
|
|
|
શક્ય અર્થો ૧) પાસ્ખાપર્વમાં બાળકો તેમને તાબે થાય અને બીજા લોકોનું સન્માન કરે (યુ ડી બી) અથવા ૨) પાસ્ખાપર્વ એ તો તેના કુટુંબને સન્માન આપવાનું કે જે તેને સાચવે છે.
|
|
# પોતાના ઘરને સંભાળે છે
|
|
|
|
"પોતાના ઘરને સાચવે છે" અથવા "જેઓ ઘરમાં રહે તેઓને માર્ગદર્શન આપે છે"
|
|
# પુરા માનથી
|
|
|
|
બધાં એ "સર્વ લોકો" માટે વપરાયો છે" અથવા "દરેક સસ્મયે" અથવા "દરેક પરિસ્થિતિમાં"
|
|
# અગર માણસને એ ખબર ના હોય
|
|
|
|
"અગર માણસ જાણતો ન હોય" અથવા "માટે માણસ ક્યારેય નહિ" અથવા "પણ ધારે છે કે માણસ ક્યારેય નહિ"
|
|
# ઈશ્વરના ઘરની કેવી રીતે સંભાળ રાખશે
|
|
|
|
આ એક અલંકારિક પ્રશ્ન છે જેણે આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરના ઘરની તે સંભાળ રાખી શકતો નથી" અથવા "ઈશ્વરના ઘરની તે આગેવાની કરી શકતો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન) |