gu_tn/1TI/03/04.md

1.9 KiB

પોતાના ઘરને સારી રીતે સંભાળે છે, અને તેના બાળકો તેને દરેક બાબતમાં આધીન રહે અને સન્માન આપે

શક્ય અર્થો ૧) પાસ્ખાપર્વમાં બાળકો તેમને તાબે થાય અને બીજા લોકોનું સન્માન કરે (યુ ડી બી) અથવા ૨) પાસ્ખાપર્વ એ તો તેના કુટુંબને સન્માન આપવાનું કે જે તેને સાચવે છે.

પોતાના ઘરને સંભાળે છે

"પોતાના ઘરને સાચવે છે" અથવા "જેઓ ઘરમાં રહે તેઓને માર્ગદર્શન આપે છે"

પુરા માનથી

બધાં એ "સર્વ લોકો" માટે વપરાયો છે" અથવા "દરેક સસ્મયે" અથવા "દરેક પરિસ્થિતિમાં"

અગર માણસને એ ખબર ના હોય

"અગર માણસ જાણતો ન હોય" અથવા "માટે માણસ ક્યારેય નહિ" અથવા "પણ ધારે છે કે માણસ ક્યારેય નહિ"

ઈશ્વરના ઘરની કેવી રીતે સંભાળ રાખશે

આ એક અલંકારિક પ્રશ્ન છે જેણે આ રીતે ભાષાંતર કરી શકાય "ઈશ્વરના ઘરની તે સંભાળ રાખી શકતો નથી" અથવા "ઈશ્વરના ઘરની તે આગેવાની કરી શકતો નથી." (જુઓ: અલંકારિક પ્રશ્ન)