gu_tn/1TI/02/01.md

1.1 KiB

સૌપ્રથમ

"સૌંથી મહત્વનું" અથવા "બીજી કોઈ બાબત પહેલા." એ તો પ્રાર્થનાની કાર્યવિધિ છે (વિનંતી કરાવી, પ્રાર્થનાઓ, મધ્યસ્થી અને આભારસ્તુતિ) એ સૌથી મહત્વનું છે. પાઉલ એ નથી કહેતો કે હૂ વિનંતી કરું છુ, એ એવા લોકો કે જેના માટે વિશ્વાસીઓ પ્રાર્થના કરે.

હું વિનંતી કરું છું

"હું આજીજી કરું છું" અથવા "હું પૂછું છું"

ગૌરવ

જેમાં લોકો આપણને સન્માન આપશે." જયારે ભક્તિભાવ સાથે હોય, એનો અર્થ " જે બાબતમાં લોકો ઈશ્વરને મહિમા આપશે અને આપણને સન્માન આપશે."