# સૌપ્રથમ "સૌંથી મહત્વનું" અથવા "બીજી કોઈ બાબત પહેલા." એ તો પ્રાર્થનાની કાર્યવિધિ છે (વિનંતી કરાવી, પ્રાર્થનાઓ, મધ્યસ્થી અને આભારસ્તુતિ) એ સૌથી મહત્વનું છે. પાઉલ એ નથી કહેતો કે હૂ વિનંતી કરું છુ, એ એવા લોકો કે જેના માટે વિશ્વાસીઓ પ્રાર્થના કરે. # હું વિનંતી કરું છું "હું આજીજી કરું છું" અથવા "હું પૂછું છું" # ગૌરવ જેમાં લોકો આપણને સન્માન આપશે." જયારે ભક્તિભાવ સાથે હોય, એનો અર્થ " જે બાબતમાં લોકો ઈશ્વરને મહિમા આપશે અને આપણને સન્માન આપશે."