gu_tn/1TI/01/05.md

2.0 KiB

આજ્ઞાનું ધ્યેય

"માર્ગદર્શનનો હેતુ" અથવા "અમે પ્રેરીતો જે કરવાનું કહીએ છીએ"

આજ્ઞાઓ

અથવા "આદેશ"

પ્રેમ

શક્ય અર્થો ૧) ઈશ્વર માટે પ્રેમ (યુ ડી બી) અથવા ૨) પાડોશી માટે પ્રેમ.

શુદ્ધ હૃદયથી

"જે કઈ કરીએ તેમાં પાપ ન કરવાની ઇચ્છા."

સારું અંતઃકરણ

"અંતઃકરણ જેણે ભૂંડા કરતા સારાપણું પસંદ કર્યું છે" અથવા "અંતઃકરણ કે જે ભૂંડા પર સારાપણું પસંદ કરે છે"

પ્રમાણિક

"પ્રમાણિક" અથવા "સત્ય" અથવા "દંભ વગર" આ શબ્દનો નકારાત્મક છે

નિયમ

મૂસાનો નિયમ.

પણ તેઓ સમજતા નથી

"છતાં પણ તેઓ સમજી શકતા નથી," અથવા "અને હજી તેઓ સમજી શક્ય નહિ."

તેઓ એ શું આગ્રહ કર્યો

"તેઓ ચોક્કસ શું કહે છે" અથવા "તેઓએ ભરોસાપૂર્વક એ સ્થિતિ કહી"

પણ

"હમણાં"

આપણે જાણીએ છીએ કે નિયમ સારો છે

"આપણે જાણીએ છીએ કે નિયમ ઉપયોગી છે" અથવા "આપણે જાણીએ છીએ કે નિયમ લાભદાયક છે"

એક નિયમનો ઉપયોગ કરે

"કોઈ જે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે" અથવા "અગર જો કોઈ તેનો ઉપયોગ તે અનુસાર કરે તો"