gu_tn/1TI/01/05.md

36 lines
2.0 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# આજ્ઞાનું ધ્યેય
"માર્ગદર્શનનો હેતુ" અથવા "અમે પ્રેરીતો જે કરવાનું કહીએ છીએ"
# આજ્ઞાઓ
અથવા "આદેશ"
# પ્રેમ
શક્ય અર્થો ૧) ઈશ્વર માટે પ્રેમ (યુ ડી બી) અથવા ૨) પાડોશી માટે પ્રેમ.
# શુદ્ધ હૃદયથી
"જે કઈ કરીએ તેમાં પાપ ન કરવાની ઇચ્છા."
# સારું અંતઃકરણ
"અંતઃકરણ જેણે ભૂંડા કરતા સારાપણું પસંદ કર્યું છે" અથવા "અંતઃકરણ કે જે ભૂંડા પર સારાપણું પસંદ કરે છે"
# પ્રમાણિક
"પ્રમાણિક" અથવા "સત્ય" અથવા "દંભ વગર" આ શબ્દનો નકારાત્મક છે
# નિયમ
મૂસાનો નિયમ.
# પણ તેઓ સમજતા નથી
"છતાં પણ તેઓ સમજી શકતા નથી," અથવા "અને હજી તેઓ સમજી શક્ય નહિ."
# તેઓ એ શું આગ્રહ કર્યો
"તેઓ ચોક્કસ શું કહે છે" અથવા "તેઓએ ભરોસાપૂર્વક એ સ્થિતિ કહી"
# પણ
"હમણાં"
# આપણે જાણીએ છીએ કે નિયમ સારો છે
"આપણે જાણીએ છીએ કે નિયમ ઉપયોગી છે" અથવા "આપણે જાણીએ છીએ કે નિયમ લાભદાયક છે"
# એક નિયમનો ઉપયોગ કરે
"કોઈ જે તેનો યોગ્ય રીતે ઉપયોગ કરે" અથવા "અગર જો કોઈ તેનો ઉપયોગ તે અનુસાર કરે તો"