gu_tn/1PE/05/12.md

1.2 KiB

સિલ્વાનુસ

(જુઓ :અનુવાદ સંજ્ઞા)

વિનંતિ કરવી

"ચેતવણી," "સલાહ," માગવું"

મેં તમારા પર જે લખ્યું છે તે ઈશ્વરની ખરી કૃપા છે

"મેં જે લખ્યું છે તે સાચી સુવાર્તા છે કેઈશ્વરે કૃપા કરીને આપણા માટે શું કર્યું છે." (યુડીબી)

સ્થિર ઊભા રહો

"આ સંદેશો દ્રઢતાથી સતત માનતા રહો" (જુઓ : અર્થાલંકાર) આ શબ્દ "તે" ઈશ્વરની કૃપા વિષે ઉલ્લેખવામાં આવે છે.

જે બેબીલોનમાં છે

બેબીલોન એ રોમ માટે સંકેતનો શબ્દ છે.

પ્રેમના ચુંબનથી તમે એકબીજાને સલામ કરજો

"આવકારો અને એકબીજાને પ્રેમ કરો"