gu_tn/1PE/05/12.md

18 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# સિલ્વાનુસ
(જુઓ :અનુવાદ સંજ્ઞા)
# વિનંતિ કરવી
"ચેતવણી," "સલાહ," માગવું"
# મેં તમારા પર જે લખ્યું છે તે ઈશ્વરની ખરી કૃપા છે
"મેં જે લખ્યું છે તે સાચી સુવાર્તા છે કેઈશ્વરે કૃપા કરીને આપણા માટે શું કર્યું છે." (યુડીબી)
# સ્થિર ઊભા રહો
"આ સંદેશો દ્રઢતાથી સતત માનતા રહો" (જુઓ : અર્થાલંકાર) આ શબ્દ "તે" ઈશ્વરની કૃપા વિષે ઉલ્લેખવામાં આવે છે.
# જે બેબીલોનમાં છે
બેબીલોન એ રોમ માટે સંકેતનો શબ્દ છે.
# પ્રેમના ચુંબનથી તમે એકબીજાને સલામ કરજો
"આવકારો અને એકબીજાને પ્રેમ કરો"