gu_tn/1PE/05/10.md

16 lines
1.1 KiB
Markdown

પિતર વિશ્વાસીઓને ફક્ત એજ કહ્યું કે શેતાનની સામા થાઓ અને દૃઢ રહો.
# તમે થોડી વાર
"થોડા સમય માટે"
# સર્વ કૃપાના ઈશ્વર
"ઈશ્વર જે સંપૂર્ણ પણે કૃપાળુ છે"
# જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના મહિમાને સારુ બોલાવ્યા છે
"જેમણે આપણને તેમના સ્વર્ગીય અનંતજીવનના મહિમાને સારુ પસંદ કર્યા કેમ કે આપણેખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ" (યુડીબી)
# તમને સંપૂર્ણ કરશે
"તમને પુનઃસ્થાપિત કરશે"
# તમને સ્થિર કરશે
તમને સુરક્ષિત રીતે વર્ગ પાડશે"