gu_tn/1PE/05/10.md

1.1 KiB

પિતર વિશ્વાસીઓને ફક્ત એજ કહ્યું કે શેતાનની સામા થાઓ અને દૃઢ રહો.

તમે થોડી વાર

"થોડા સમય માટે"

સર્વ કૃપાના ઈશ્વર

"ઈશ્વર જે સંપૂર્ણ પણે કૃપાળુ છે"

જેમણે ખ્રિસ્તમાં તમને પોતાના મહિમાને સારુ બોલાવ્યા છે

"જેમણે આપણને તેમના સ્વર્ગીય અનંતજીવનના મહિમાને સારુ પસંદ કર્યા કેમ કે આપણેખ્રિસ્તની સાથે જોડાયેલા છીએ" (યુડીબી)

તમને સંપૂર્ણ કરશે

"તમને પુનઃસ્થાપિત કરશે"

તમને સ્થિર કરશે

તમને સુરક્ષિત રીતે વર્ગ પાડશે"