gu_tn/1PE/05/05.md

1.2 KiB

પિતરે અધિકારીઓને ફક્ત એ કહ્યું હતું કે મંડળીમાં કેવી રીતે જીવવું.

તમે બધાં

આ બધાં વિશ્વાસીઓ માટે ઉલ્લેખાયું છે, ફક્ત જુવાન ભાઈઓને માટે જ નહિ.

તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો

"એકબીજા સાથે નમ્રતા પૂર્વક વર્તવું જોઈએ" (યુડીબી) (જુઓ : અર્થાલંકાર)

ઈશ્વરના સમર્થ હાથ નીચે

"ઈશ્વરના અધિકાર નીચે" (જુઓ : અર્થાલંકાર)

નાખો

"થવા દો કે તે તમારી સંભાળ લે" (યુડીબી)

તમારી સર્વ ચિંતા

"તમારી ચિંતાઓ" અથવા "તમારી તકલીફો" અથવા "તમારા વિક્ષેપો"

તે તમારી સંભાળ લે છે

"તે તમારા વિષે ચિંતિત છે"