gu_tn/1PE/05/05.md

19 lines
1.2 KiB
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
પિતરે અધિકારીઓને ફક્ત એ કહ્યું હતું કે મંડળીમાં કેવી રીતે જીવવું.
# તમે બધાં
આ બધાં વિશ્વાસીઓ માટે ઉલ્લેખાયું છે, ફક્ત જુવાન ભાઈઓને માટે જ નહિ.
# તમે સઘળા એકબીજાને આધીન થઈને નમ્રતા ધારણ કરો
"એકબીજા સાથે નમ્રતા પૂર્વક વર્તવું જોઈએ" (યુડીબી) (જુઓ : અર્થાલંકાર)
# ઈશ્વરના સમર્થ હાથ નીચે
"ઈશ્વરના અધિકાર નીચે" (જુઓ : અર્થાલંકાર)
# નાખો
"થવા દો કે તે તમારી સંભાળ લે" (યુડીબી)
# તમારી સર્વ ચિંતા
"તમારી ચિંતાઓ" અથવા "તમારી તકલીફો" અથવા "તમારા વિક્ષેપો"
# તે તમારી સંભાળ લે છે
"તે તમારા વિષે ચિંતિત છે"