gu_tn/1PE/03/08.md

16 lines
1.2 KiB
Markdown

પિતર ફક્ત પતિઓને અને પત્નીઓને શીખવે છે કે તમારે એકબીજાને એવા ગણવા કે જેથી તમારી પ્રાર્થનાઓને કોઈ અટકાવી ના શકે.
# તમે સર્વ
પહેલાં ત્રણ ભાગો ગુલામો માટે, પત્નીઓ માટે, અને પતિઓ માટે સંબોધવામાં આવ્યા છે. આ વિભાગ દરેક આ ગ્રુપોમાં વત્તા બધાં વિશ્વાસીઓ માટે સંબોધવામાં આવે છે.
# અપમાન
અશિક્ષિત શબ્દો અથવા ક્રિયાઓ.
# તેથી ઉલટું
"હકારાત્મક બાબતમાં"
# તમને તેડવામાં આવ્યા
"ઈશ્વરે તમને બોલાવ્યા" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)
# જેથી તમે આશીર્વાદના વારસ થાઓ
"કે ઈશ્વર તમને આશીર્વાદ આપે"