gu_tn/1PE/03/08.md

1.2 KiB

પિતર ફક્ત પતિઓને અને પત્નીઓને શીખવે છે કે તમારે એકબીજાને એવા ગણવા કે જેથી તમારી પ્રાર્થનાઓને કોઈ અટકાવી ના શકે.

તમે સર્વ

પહેલાં ત્રણ ભાગો ગુલામો માટે, પત્નીઓ માટે, અને પતિઓ માટે સંબોધવામાં આવ્યા છે. આ વિભાગ દરેક આ ગ્રુપોમાં વત્તા બધાં વિશ્વાસીઓ માટે સંબોધવામાં આવે છે.

અપમાન

અશિક્ષિત શબ્દો અથવા ક્રિયાઓ.

તેથી ઉલટું

"હકારાત્મક બાબતમાં"

તમને તેડવામાં આવ્યા

"ઈશ્વરે તમને બોલાવ્યા" (જુઓ : સક્રિય અથવા નિષ્ક્રિય)

જેથી તમે આશીર્વાદના વારસ થાઓ

"કે ઈશ્વર તમને આશીર્વાદ આપે"