gu_tn/1PE/03/01.md

11 lines
794 B
Markdown

પિતર ફક્ત વિશ્વાસીઓની સહનશીલતા વિષે બોલતો હતો અને પછી ખ્રિસ્તની સહનશીલતા વિષે બોલ્યો.
# એ જ પ્રમાણે, પત્નીઓ તમે તમારા પતિઓને આધીન રહો,
"એથી પત્નીઓ તમે તમારા પોતાના પતિઓને જ આધીન રહો."
# કેટલાક
તે શબ્દ "કેટલાક" એ પતિઓને માટે ઉલ્લેખાયો છે.
# તેઓએ જોયું હશે
આ શબ્દ "તેઓએ" અને "તેઓને" એ પતિઓને માટે ઉલ્લેખાયો છે.