gu_tn/1PE/02/6.md

992 B

શાસ્ત્ર આ કહે છે

"ઈશ્વરના કારણે ખ્રિસ્ત વિષે નીચે પ્રમાણે લખી શકાય"

જુઓ

"હું તમને કંઈક મહત્વની બાબતો કહું છું" અથવા "સાંભળો!" આ શબ્દ "જુઓ" તે અહિયાં આપણને ધ્યાન આપવા માટે આશ્ચર્યજનીક રીતે જે માહિતી છે તેને અનુસરવા માટે ચેતવે છે. તમારી ભાષામાં આ એક કાર્ય કરવાની બાબત હોય.

એક ખૂણાનો પથ્થર, મુખ્ય અને પસંદ કરેલો અને મૂલ્યવાન

એટ: "ખૂબ મહત્વનો ખૂણાનો પથ્થર" (જુઓ : શબ્દની અભિવ્યક્તિ)