gu_tn/1PE/02/6.md

10 lines
992 B
Markdown
Raw Permalink Normal View History

2017-08-28 23:16:38 +00:00
# શાસ્ત્ર આ કહે છે
> "ઈશ્વરના કારણે ખ્રિસ્ત વિષે નીચે પ્રમાણે લખી શકાય"
# જુઓ
"હું તમને કંઈક મહત્વની બાબતો કહું છું" અથવા "સાંભળો!" આ શબ્દ "જુઓ" તે અહિયાં આપણને ધ્યાન આપવા માટે આશ્ચર્યજનીક રીતે જે માહિતી છે તેને અનુસરવા માટે ચેતવે છે. તમારી ભાષામાં આ એક કાર્ય કરવાની બાબત હોય.
# એક ખૂણાનો પથ્થર, મુખ્ય અને પસંદ કરેલો અને મૂલ્યવાન
એટ: "ખૂબ મહત્વનો ખૂણાનો પથ્થર" (જુઓ : શબ્દની અભિવ્યક્તિ)